& Innovation Incubators
NBG મેકર્સ રૂમ શીખવા, બનાવવા માટે, નવી ડિઝાઇનની શોધ કરવા અને નવીનતા માટે સાધનો અને ઉત્પાદનોથી સજ્જ છે. તે શાળા અથવા એકથી વધારે શાળાઓના જૂથમાં હોય,ખાનગી વ્યવસાયિક કેન્દ્રો તરીકે, સાયન્સ ક્લબ અથવા સમુદાયોમાં જાહેર સેવા તરીકે વહેંચી શકાય છે. જે લાયકાત ધરાવતા એન્જિનિયર્સ્ આ મેકર્સ રૂમ ચલાવે છે.
મેકર્સ રૂમ અભ્યાસક્રમ કૌશલ્ય વિકાસ અને નોકરી માટે લાયક બનવાની અથવા એન્ટરપ્રાઇઝને પ્રોત્સાહન આપવા માટેની તકનીકી ક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે.
NBG મેકર્સ રૂમ હાલ (એપ્રિલ 2020 થી) ગુજરાત અને મહારાષ્ટ્રમાં કાર્યરત છે. મેકર્સ રૂમ શરૂ કરવા માટે જરૂરી બિડાણો અહીં આપવામાં આવેલ છે.
મેકર્સ રૂમમાં પ્રોડક્ટ સેટ
પ્રોડક્ટ સેટ આ પ્રોડક્ટ ધરાવે છે જે નીચે મુજબ છે.